પેકિંગ : 5 કિ.ગ્રા.
Packing: 5 Kg.
ઝલક ડીશવોશ લીકવીડ વાસણ, કાચ, ટાઇલ્સ, વોશબેઝીન, ફર્નિચર વગેરેની ચમકદાર સફાઈ માટે વાપરી શકાય છે.
Zalak Dishwasher Liquid can be used to clear clean any type of Vessels, Glass, Tiles, Wash-basin, Furniture. Its best in the industry.
વાપરવાની રીત : 100 મી.લી. પાણીમાં એક ઢાંકણું ઝલક ડીશવોશ લીકવીડ ભેળવીને પ્રવાહી તૈયાર કરવું. આ પ્રવાહીથી સફાઈ કરો.
How to Use : Mix 1 cap of Zalak Dishwash Liquid in 100ml of water and use that mixture for cleaning.