પેકિંગ : 5 કિ.ગ્રા.
Packing: 5 Kg.
ડાઘ કાઢવા માટે, સફેદી વધારવા માટે કે કપડાંના લાંબા આયુષ્ય માટે માત્ર ને માત્ર ઝલક ડિટર્જન્ટ લીકવીડ જ વાપરો.
કપડાંને ચમકદાર અને સુગંધી બનાવે છે. કપડાંને કોઈ પણ જાતનું નુકશાન થતું નથી.
If you’re looking for an effective laundry detergent liquid, then Zalak Detergent Liquid has got you covered. Whether you need stain removal, want to whiten your loads or want a liquid detergent with the scent of Febreze, use our Zalak Detergent Liquid once, to find the best one for you. No side effect to your clothes.
વાપરવાની રીત : કપડાં ના એક પીસ માટે 5મી.લી ઝલક ડિટર્જન્ટ લીકવીડ વોશિંગ મશીનમાં અથવા ડોલમાં નાખો. 10 કપડાં ધોવા માટે 50મી.લી ઝલક ડિટર્જન્ટ લીકવીડ જોઈશે.
How to Use : Use 5 ml of Zalak Detergent Liquid for each peice of cloth. so if you total 10 clothes to wash, Add 50ml Zalak Detergent Liquid in Washing Machine or water bowl.